ગુજરાતી ફિલ્મોનાં અભિનેતા નરેશભાઇ કનોડિયાનાં દુખદ અવસાનનાં સમાચારથી વ્યથિત છું. વેલીને આવ્યા ફૂલ, ઢોલામારુ, જોગ-સંજોગ જેવી એમની ફિલ્મો સદાય યાદ રહેશે. ઇશ્વર એમનાં દિકરા હિતુભાઇને અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે અને નરેશભાઇનાં દિવંગત આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. Sad to know about the demise of Gujarati film actor and musician Shri #NareshKanodia ji. He has left a void in the Gujarati film industry. May his soul rest in peace.🙏 https://t.co/W5hg3UAAXZ